જાદુ જોવા ક્લિક કરો !

Advertisement

Smartphone New Tips: તમારે તમારા ફોનને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર બંધ કરવો જોઈએ, પરંતુ શા માટે?

Smartphone New Tips: તમારો મોબાઇલ ફોન કેવો પણ મોંઘો કેમ ન હોય, તેના પર phishing થી લઈને malware અને spyware સુધીના અનેક હુમલાઓ થઈ શકે છે. તમારા ફોનને hack કરવું મુશ્કેલ નથી.

Smartphone New Tips

તમારે તમારા ફોનને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર બંધ કરવો જોઈએ, પરંતુ શા માટે? એના માટે અગત્યની બાબત જોઈએ તો, હેકીંગથી બચાવ માટે આ કામ કરવું જોઈએ. જો તમારા મોબાઈલમાં કોઈ Hackers દ્વારા કોઈ અજાણ્યો વાઈરસ છોડવામાં આવ્યો હોય તો તેનાથી બચી શકો છો.

Highlight Table in Smartphone New Tips

Advertisement

મુખ્ય મુદ્દાટિપ્પણીઓ
ફોનને બંધ કરોઅઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર તમારા ફોનને સ્વિચ ઑફ કરો.
phishing હુમલામોંઘા ફોન પણ phishing અને malware હુમલાઓ માટે સુરક્ષિત નથી.
જાહેર Wi-Fiજાહેર Wi-Fi નેટવર્કથી દુર રહો અને જ્યારે જોડાવું પડે ત્યારે VPN નો ઉપયોગ કરો.
hack અટકાવવાHackers થી તમારા ફોનને સુરક્ષિત રાખવા માટે સરળ ઉપાયો છે.

Advertisement

શું કાર્ય કરવું?

આ સરળ ઉપાય Hackers માટે તમારા ફોનમાંથી માહિતી ચોરીને ઘણી મુશ્કેલ બનાવી શકે છે, જોકે એજન્સીએ ચેતવણી આપી છે કે આથી હંમેશા આ હુમલા 100 ટકા અટકાવવામાં નહીં આવે.

Smartphone New Tips

– જાહેર Wi-Fi નેટવર્કથી સાવચેત રહો અને શક્ય હોય ત્યારે તેમને જોડાવાથી બચો.

Mobile Security

– જ્યારે પણ કોઈ જાહેર નેટવર્ક સાથે જોડાવું હોય ત્યારે VPN નો ઉપયોગ કરો.

Public Wi-Fi, VPN
  • અઠવાડિયામાં એકવાર અવશ્ય મોબાઈલ બંધ કરો.

Read More: Google Read Along એપ દ્વારા બાળકોને વાંચતા શીખવાડો.

Leave a Comment

close