Advertisement

Made on YouTube Event 2024: ક્રિએટર્સ માટે ઘણા ફીચર્સ લોન્ચ થયા, જેમાં મોનેટાઇઝેશન માટે AI ટૂલનો સમાવેશ છે.

Made on YouTube Event 2024

Google નું વિડિયો શેરિંગ પ્લેટફોર્મ YouTube માટે આયોજિત વિશેષ ઇવેન્ટ “Made on YouTube Event” માં અનેક ફીચર્સ અને ટૂલ્સ રજૂ કર્યા છે. આ ટૂલ્સ નવા ઉભરતા કન્ટેન્ટ ક્રિએટર્સની ક્રિએટીવ વધારવામાં અને મોનેટાઇઝેશનને વધુ સારા બનાવવા માટે મદદ કરશે. YouTube પર ઓટો ડબિંગ ટૂલ લાવવામાં આવી રહી છે, જેના માધ્યમથી ક્રિએટર્સ તેમના કન્ટેન્ટને બીજી ભાષામાં ટ્રાન્સલેટ … Read more