Smartphone New Tips: તમારો મોબાઇલ ફોન કેવો પણ મોંઘો કેમ ન હોય, તેના પર phishing થી લઈને malware અને spyware સુધીના અનેક હુમલાઓ થઈ શકે છે. તમારા ફોનને hack કરવું મુશ્કેલ નથી.
Table of Contents
ToggleSmartphone New Tips
તમારે તમારા ફોનને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર બંધ કરવો જોઈએ, પરંતુ શા માટે? એના માટે અગત્યની બાબત જોઈએ તો, હેકીંગથી બચાવ માટે આ કામ કરવું જોઈએ. જો તમારા મોબાઈલમાં કોઈ Hackers દ્વારા કોઈ અજાણ્યો વાઈરસ છોડવામાં આવ્યો હોય તો તેનાથી બચી શકો છો.
Highlight Table in Smartphone New Tips
Advertisement
મુખ્ય મુદ્દા | ટિપ્પણીઓ |
ફોનને બંધ કરો | અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર તમારા ફોનને સ્વિચ ઑફ કરો. |
phishing હુમલા | મોંઘા ફોન પણ phishing અને malware હુમલાઓ માટે સુરક્ષિત નથી. |
જાહેર Wi-Fi | જાહેર Wi-Fi નેટવર્કથી દુર રહો અને જ્યારે જોડાવું પડે ત્યારે VPN નો ઉપયોગ કરો. |
hack અટકાવવા | Hackers થી તમારા ફોનને સુરક્ષિત રાખવા માટે સરળ ઉપાયો છે. |
Advertisement
શું કાર્ય કરવું?
આ સરળ ઉપાય Hackers માટે તમારા ફોનમાંથી માહિતી ચોરીને ઘણી મુશ્કેલ બનાવી શકે છે, જોકે એજન્સીએ ચેતવણી આપી છે કે આથી હંમેશા આ હુમલા 100 ટકા અટકાવવામાં નહીં આવે.
– જાહેર Wi-Fi નેટવર્કથી સાવચેત રહો અને શક્ય હોય ત્યારે તેમને જોડાવાથી બચો.
– જ્યારે પણ કોઈ જાહેર નેટવર્ક સાથે જોડાવું હોય ત્યારે VPN નો ઉપયોગ કરો.
- અઠવાડિયામાં એકવાર અવશ્ય મોબાઈલ બંધ કરો.
Read More: Google Read Along એપ દ્વારા બાળકોને વાંચતા શીખવાડો.